Sunday 17 April 2016

બાળ કાવ્યો/બાળ વાર્તાઓ Gujarati Children Stories



ગુજરાતી બાળ કવિતાઓ વાંચવા-સંભાળવા:
આભારસહ - સૌજન્ય:- ગુજરાતી વરસો
સરળતાથી ગુજરાતી બાળ કાવ્યો વાંચો (With English Translation & Words Meaning).

બાળ કાવ્યો સંભાળવા:
http://www.youtube.com/playlist?list=PL4BFD100A26566FD2
http://www.forsv.com/guju/category/bal-geeto/
http://www.youtube.com/watch?v=yBBI2deyUhs
http://www.youtube.com/watch?v=DCFE3MB_yRs
http://www.youtube.com/playlist?list=PLB3B3488DBE0F2E34

Gujarati Children Stories

ગુજરાતી બાળવાર્તાઓ વાંચવા-સંભાળવા:

(Gujarati Stories for kids - Good Gujarati Tales)
બાળકો માટે અનેક બાળવાર્તાઓ પ્રાપ્ય છે. ઇન્ટરનેટ પર પ્રાપ્ય વાર્તાઓની link અહીં આપી છે. વિસરાઈ જતી વાર્તાઓ અને કેટલાક નામાંકિત લેખકોની વાર્તાઓ English Translation & Words Meaning સાથે આપેલ છે જેથી ગુજરાતી ન જાણતા બાળકો પણ એનો લાભ લઇ શકે.
Read Gujarati Children Stories with English Translation & Words Meaning
વિસરાઈ જતી વાર્તાઓ ભાગ ૧ (India Children Stories)

મહાભારતમાં આવતી રસપ્રદ વાર્તાઓ  (ઓછી જાણીતી રસપ્રદ વાર્તાઓ) - Mahabharat Stories in English
મહાભારતમાં આવતી રસપ્રદ વાર્તાઓ (With English Translation & Words Meaning)

રામાયણમાં આવતી રસપ્રદ વાર્તાઓ  (ઓછી જાણીતી રસપ્રદ વાર્તાઓ) - Ramayan Stories in English
રામાયણમાં આવતી રસપ્રદ વાર્તાઓ (With English Translation & Words Meaning)

ગમ્મત સાથે જ્ઞાન (વિજ્ઞાનની વાતો એકદમ સરળ ભાષામાં વાર્તા રૂપે...)
ગમ્મત સાથે જ્ઞાન

વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન  - Science Knowledge in Vedas
વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન

બાળ ગીતા - બાળકો માટે સરળ ભાષામાં ભગવદ ગીતાની સમજ આપતું ઉત્કૃષ્ટ, સંસ્કારી પુસ્તક.  આ ઈબુક અક્ષરનાદની વેબ સાઈટ પર ડાઉનલોડ વિભાગમાં જઈ ડાઉનલોડ કરી શકશો.

ઇબુકનું નામ: બાળ ગીતા. લેખક: મહેન્દ્ર નાયક
http://www.aksharnaad.com/downloads/
રમણલાલ સોનીની બાળવાર્તાઓ
રમણલાલ સોનીની બાળવાર્તાઓ(With English Translation & Words Meaning)

એનીમેશન સાથે ગુજરાતી વાર્તાઓ માટેની એક સરસ સાઈટ:
http://kids.baps.org/gujarati/story/story.htm

બાળ વિશ્વ વિદ્યાલય, ગુજરાતની વેબ સાઈટ પર બાળ વાર્તાઓનો ખજાનો:
http://www.cugujarat.ac.in/Viewallstory.aspx

Search in Youtube (go to youtube.com and search there): "Tales in Gujarati" You will find hundreds of Children stories with Animation (Panchtantra, Hitopadesh, Akbar-Birbal, Spiritual stories etc)

અકબર-બીરબલની વાર્તાઓ
http://www.youtube.com/playlist?list=PL661F1CA7DB2F06BB

પંચતંત્રની વાર્તાઓ:
http://www.arshavidyacenter.org/OLD/purnavidya/panchatantra.pdf
http://www.youtube.com/watch?v=phQAB58--Bk&playnext=1&list=PL94D7F234BBE5AEAE&feature=results_main

હિતોપદેશની વાર્તાઓ
http://deshgujarat.com/tag/hitopadesha-tales/

પંચતંત્ર / હિતોપદેશ / જાતક કથાઓ
http://www.youtube.com/watch?v=8EKyWqPPzrs&list=PLBD053BF2B7AAEFF0
http://www.youtube.com/watch?v=jBmYtuCGtrA&list=PLr_nBL13MI21h0CwhV6WZD9Xs2SgAw-OV

બાળ વાર્તાઓનો ખજાનો
http://www.readgujarati.com/balsahityalist/

ગીજુભાઈની બાળ વાર્તાઓ:
http://www.gujjubhai.in/tag/gujarati-varta/

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT
 ગુજરાતી બાળ વાર્તાનો ઈતિહાસ જાણો:
ગુજરાતી બાળ વાર્તાનો ઈતિહાસ છેક ઈ.. ૧૮૦૦ સુધી પહોંચે છે. ભો.જે.વિદ્યાભવન,આશ્રમ રોડ, અમદાવાદની માહિતી મુજબ ઈ..૧૮૦૦ના સમયમાં બાળકો માટે ચિત્ર સહીત વાર્તાઓ મળતી હતી.
ગુજરાતી બાળ વાર્તાઓની પ્રાપ્ય માહિતી મુજબ સર્વકાલીન પંચતંત્રની વાર્તાઓ અતિ પ્રાચીન સમયથી જાણીતી હતી. ..૧૮૨૮માં ઈસપનીતિ કથાઓ પ્રાપ્ય હતી. ..૧૮૮૬માં સુપ્રસિદ્ધ અરેબિયન નાઇટ્સની વાર્તાઓ મળતી. સ્વતંત્રતા પહેલાંના સમયગાળામાં બાળકોની "મુછાળી મા" તરીકે પ્રખ્યાત ગિજુભાઈ બધેકાએ બાળકોના જીવન ઘડતર, કેળવણી, સંસ્કાર વિ. પ્રકારની વાર્તાઓની રચના કરી હતી જે આજે પણ બાળકોને પ્રિય છે. ..૧૯૬૮માં વિજ્ઞાનની રસપ્રદ વાતો ૮ વાર્તાની પુસ્તિકા વડે પ્રસિદ્ધ થઇ. ભારતની સ્વતંત્રતાની ઈ..૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની વાતો "આપણી સ્વરાજ યાત્રા" પુસ્તકમાં ..૧૯૫૦માં પ્રસિદ્ધ થઇ
આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT